Gujarati Quote in Funny by Ravi Lakhtariya

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લોકો કહે છે બસ તારી પાસે આટલો જ સમય છે
પછી બધું ખતમ
પછી અમે કહીશું તેમ જ કરવું પડશે

મને થાય છે મારો સમય આવ્યો જ કયારે?
જે લોકો ખતમ કરવા લાગ્યા છે
ને મારું વિચાર્યું કર્યું કે થયું કયા દિવસે જે ખતમ કરવા લાગ્યા છે

Gujarati Funny by Ravi Lakhtariya : 111550863
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now