Gujarati Quote in Good Night by Ankit Parmar

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#વિશિષ્ટ

દરેક વ્યક્તિના માં વિશિષ્ટ ગુણો હોય જ છે.
આપણામાં પણ એવા ગુણો હોયજ છે.
પણ અફસોસની વાત એ છે કે એ ગુણોની જાણ આપણને બીજા દ્ધારા થાય છે.
કારણ કે આપણું ધ્યાન બીજાનાં માં હોય છે પોતાના માં નહીં.

Ankit Parmar...,

Gujarati Good Night by Ankit Parmar : 111550791

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now