આઈન્સ્ટાઈન : તમે બ્રહ્માંડ માં જે જુઓ છો તે વાસ્તવિક નથી હોતું.
કવોન્ટમ થિયરી : તમે બ્રહ્માંડ માં જે જુઓ છો તે તમારા દિમાગમાં જ પહેલેથી બનેલું હોય છે, તમે નથી તો બ્રહ્માંડ પણ નથી.
સનાતન ધર્મ : તમે જ તમારા પરમેશ્વર છો.તમારા સિવાય તમારો ઉદ્ધાર કોઈ નથી કરી શકતું.