#વિશિષ્ટ
હશે વિશિષ્ટ કંઈક ફૂલ સાથે કાંટા નુ હોવુ,
હશે વિશિષ્ટ કંઈક પુનમે ચાંદ નુ હોવુ,
હશે વિશિષ્ટ કંઈક દરિયામાં મોજા નુ હોવુ,
હશે વિશિષ્ટ કંઈક શરીરમાં શ્વાસ નુ હોવુ
હશે વિશિષ્ટ કંઈક દિવસ અને રાત નુ હોવુ,
હશે વિશિષ્ટ કંઈક પાનખર અને વસંત નુ હોવુ
અમસ્તું જ નથી આ બધુ જોડી માં હોવુ,
હશે વિશિષ્ટ કંઈક આપણુ પણ સંગાથે હોવુ