Gujarati Quote in Whatsapp-Status by Varsha Patel

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એકલપંથ પ્રવાસી અમે,આ જીવન સફરનાં માધા,,!
મળે નહીં તારી જેમ,અમોને કાંઈ સંગ સફર રાધા...
ખાલી છે આંડબર કેમ, સમજાતું નથી હવે માધા,,!
આ છબી છે ખોટી વેમ તણા સગાવાદ ની બાધા...
લાગે છે કે સહું પ્રેમ ,પામવાને નિકળ્યા હતા સાચા,,!
પણ અંતરે હોય હેમ, તો જ મળે સફર સંગ રાધા...
બાકી પાછાં ફરવાનું એમ, જ કોરાકટ કાઢીને ખાંચા,,!
રાધા ને પામવા લઈ નેમ, બનવું પડે સાચે જ માધા!!!

#સગાવાદ

Gujarati Whatsapp-Status by Varsha Patel : 111549649
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now