Gujarati Quote in Romance by આર્યન પરમાર

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારી પ્રિયતમા માટે લખેલ...

બેશક હશે લાખો ચાહનારા તને પણ હું એમાંનો નથી.
બેશક હશે લાખો ચાહનારા તને પણ હું એમાંનો નથી.
તારા પ્રેમના પુરમાં તણાયો છું બચવાની કોઈ ઈચ્છા નથી.
હા....
તારા પ્રેમના પુરમાં તણાયો છું બચવાની કોઈ ઈચ્છા નથી.
તું એક નજર તો નાખ મારી સામે
બધા સંશોધનો હું ત્યાં જ કરી નાખું.

તારી એક ઝલક માટે તું તરસાવે કેટલું મને,
એટલું તો જમીન પણ તરસ્તી હશે ?
કાનના ખાડાઓ પણ ઊંડા જતા રહે છે એ સાંભળવા જે
દિલને ગમે છે.
તું ફક્ત એક નજર તો નાખ મારી સામે
સુંદર નથી હું જાણું છું પણ
સજાવટની તમામ રીતો શીખી લઈશ.
તને દૂર કિનારે સફર કરાવી છે અધવચ્ચે બન્ધ પડેલી ગાડી માં ધક્કો મારીને લઈ જવી છે.
પહાડોની સુંદરતા પણ મુરજાઈ જશે જ્યારે હું અને તું
ટ્રેકિંગ પર જઈશું ત્યારે
કેનોનનો કેમેરો પણ કેદ કરશે તારી સુંદરતા કુદરતના રમ્ય દ્રશ્ય સાથે..
રજુઆત કરું છું આજે લખીને તને
જોઈને એક પ્રત્યુત્તર આપજે મારી પ્રિયતમા
હું જીવું છું તારામાં શ્વાસ લઉં છું તારામાં અને મરીશ પણ તારી સાથે,
બેશક હશે લાખો ચાહનારા તને પણ હું એમાંનો નથી.
(હું ચાહું છું તને)

Gujarati Romance by આર્યન પરમાર : 111549363

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now