સગાવાદ તો યુગો થી ચાલ્યો આવે છે...
અત્યારે પણ છે જ ને પોતાના નજીકના કે સગાઓના જ કામ થાય છે અને સામાન્ય લોકો આજે પણ સરકારી ઓફિસની ચક્કર ખાઈને જૈફ થઈ ગયા છે...
ભારત ના ગરીબોની ઝુંપડી હજુ પણ વિકાસ ની નહેર નો ઇન્તજાર કરે છે
અને વિકાર ની નહેર કોઈ નેતાઓના સગાને ત્યાં પહોંચી થઈ છે...
મનોજ સંતોકી માનસ
#સગાવાદ