Gujarati Quote in Poem by Parmar Sagar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"આવતાં જતાં સામે મળો તો હસતાં જ રહો...
લોકોને ઓળખતાં હોવા છતાં પણ આમ અજાણ બનીને મોઢું ફેરવતાં ના જ રહો....."

"ખબર છે જમાનો 21મી સદીમાં ચાલી રહ્યો છે... પણ સંબંધોમાં ખારાશ મિટાવતા જ રહો આમ સંબધોમાં એટલી મીઠાશ તો રાખતાં જ રહો...."

"નારાજ પણ રહ્યા કરો, પછી માની પણ જાવ...
નારાજ અને માની જવામાં પણ મજા જ છે...
આમ સંબંધોની આવી રીતને પણ નિભાવતાં શીખતાં જ રહો...."

"જીવન પણ ખબર નથી ક્યારે સાથ છોડી દેય...
તો આમ ટાઇમ કાઢીને લોકોની ખબર પણ પૂછતાં જ રહો અને જરૂર હોય તો મદદ પણ કરતાં જ રહો..."

"આમ, આવતાં જતાં સામે મળો તો હસતાં જ રહો...ને આમ જ એક બીજાના સાથી બનીને જીવન જીવતાં જ રહો....."

Gujarati Poem by Parmar Sagar : 111548983
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now