#કથા
આજે ગણેશ જી અને હનુમાનજી ની કથા,
નમો ગણેશ દેવ, નમો હનુમનતા ,
એ બે યોદ્ધા મા કોણ બળવંતા
ગણેશ જી કેછે મારા શંકર પિતા
હનુમાન જી કેછે મારા રામ ને સીતા
ગણેશ જી કેછે મા પાવઁતી માતા
હનુમાન જી કેછે મારા અંજલિ માતા
ગણેશ જી કેછે મારી ફૂલડાંની માળા
હનુમાન જી કે છે મારી આંકડાની માળા
ગણેશ જી કેછે મારી રિઘધી સિધધી નારી
હનુમાનજી કે છે હું તો બાળ બ્રહ્મચારી
ગણેશ જી કેછે મારે ભોજન લાડુ
હનુમાન જી કેછે મને તેલ ચઢે ઝાઝું
નમો ગણેશ દેવ નમો હનુમનતા
એ બે યોદ્ધા મા કોણ બળવનતા.