Gujarati Quote in Blog by Bindu

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

થાકી જવાય છે
તેમ છતાંય જીવી જવાય છે
છે જિંદગી તો સંઘર્ષ પણ છે
સમસ્યા છે તો સમાધાન તો છે ને Bindu 🌺
હા ઘણી ખરી વાર જિંદગી થી નારાજ પણ થઇ જવાય છે
તેમ છતાંય કેટલું સરસ જીવી જવાય છે
દુઃખને સંઘર્ષને ભૂલીને સુખને વાગોળાય છે
છે જીંદગી તો જીવી જીવાય છે
થાય છે ઘણું એવું ક્યારેક કે
નાનકડો એક વિરામ લઇ લઉં એ જિંદગી
પણ ફરીથી એ જ વાત પર હસી જવાય છે Bindu 🌺
છે જિંદગી તો બસ જીવી જવાય છે
ઉતાર ચઢાવ આ જિંદગીને ઘણું ખરું શીખવી જાય છે
છે જિંદગી તો બસ જીવી જવાય છે...

Gujarati Blog by Bindu : 111548000

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now