બહુવિધ ૧/૨..
કુષ્ણ બહુવિધ પ્રતિભાવાન હતા, અને સાથે સાથે દરેક રુપ માં સફળતા ની ટોચ પર હતા.ભલે નટ હોય, પ્રેમી હોય, મિત્ર હોય, બાળક હોય કે યોધ્ધો હોય.
અત્યારે કહેવાય છે કે જે બધે પહોંચી શકે છે એ ખરેખર તો ક્યાંય પહોંચી શકતો નથી પણ કુષ્ણ કેવી રીતે અપવાદ બન્યા ?....
ગીતામાં કહ્યું છે કે સ્વધર્મ નો ત્યાગ ન કરવો જોઈએ તો કુષ્ણ નો સ્વધર્મ શું કહેવાય.
વિચારો... જવાબ તમને સહેલાઈથી નહીં મળે.
રાહ જુઓ.
#બહુવિધ