છું ભાવનાઓ અને લાગણીયોનો ભુખ્યો.. જયા કોઈ કદર નથી હોતી જજબાત અને ભાવના કે લાગણીઓની ત્યા દુખી થાઉ છું એ જાણી.. બસ માણસ છું માણસ થાઉ તો ધણું ..એક વાર જીવન પથ મા અમારો પણ સથવારો કરી દેજો.. જો ભવનો થાક ના ઉતારુ , અને જીવનની એક આશા ન જગાઉ તો કહેજો..
માત્ર વીચાર નહી...મારા વિચાર છે
-hemant pandya