આપણે બધાએ, આપણા જ જીવનમાં, દરેક કાર્યને સિદ્ધ કરવા માટે જ, આપણે જ, આપણા મનની સંકલ્પ શક્તિ અને ઇચ્છાશક્તિને હંમેશા "પ્રચંડ અને પ્રબળ" જ રાખવી જ જોઈએ. તો જ લોકો, આપણા થી સિદ્ધ થયેલા આપણા કાર્યો અને સત્ય ને શોધતા શોધતા. ચુંબકની જેમ આપણી પાસે ખેંચાઇ ને આવશે જ.....✍️
#પ્રચંડ