સાથ હોય જો તારો,
તો સફર સરસ લાગે છે.....
હમસફર હોય જો તુ,
જીવન ઉપવન લાગે છે.....
પ્રિતનુ પારેવુ બનીને આવે જો તુ,
વનવગડો પણ મંગલ લાગે છે.....
તારી યાદોનો અવસર પણ વસંત લાગે છે,
તારી મિઠુડીઅે વાતો આૈષધ લાગે છે.....
સાથ હોય જો તારો,
તો સફર સરસ લાગે છે.....