#નવરાશ ની પળો માં એ, ને મસ્ત,
શાંતિ થી બેઠો હતો,
પણ પત્ની થી મારી એ શાંતિ સહન ના થઈ
અને, શાક લઈ આવો ની બૂમ પાડી,
પાછો થોડી નવરાશ કાઢીને બેઠો
અને પત્ની એ બૂમ પાડી,
જાઓ સેનીટાઈઝર લેતા આવો
અને થોડા માસ્ક પણ લેતા આવજો
પછી ફરીથી બૂમ પડી, કારણ છેલ્લું કામ બાકી હતું
વાસણ ધોવાનું ,તે પૂરું કરીને સુઈ જ ગયો.