Gujarati Quote in Poem by jayshree Satote

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

......કે લોકો કેટલા નવરા છે!!!!

આપણા જીવનમાં શું થાય છે તેની તો પડી જ નથી....ને આપન્ને સામે વાળાના જીવનની હર એક હલચલની જાણ હોય છે......
-કે લોકો કેટલા નવરા છે!!!!

ખુદને તો કેટલુંય દુનિયાનું કામ છે....પણ સામે વાળુ શું કામ કરે છે એ ડોક્યું કાઢવાની પેલ્લે જરૂર છે....
-કે લોકો કેટલા નવરા છે!!!!

પોતાના પરિવારને તમારી કેટલીયે જરૂર છે એ જાણવા છતા.....Online તો વાતોના વડા થાય છે....
-કે લોકો કેટલા નવરા છે!!!!

મોબાઈલમાં શીખવા જેવું કેટલુંય મળે છે.....પણ Wp Facebook Insta પર આખ્ખો દિવસ એમ જ વેડફાય છે.....
-કે લોકો કેટલા નવરા છે!!!!

હા દિવસનો કેટલોય સમય એમ જ વેડફાય છે.....વિચારવા જેવું છે કે આપણે પણ કેટલા નવરા છે????

#નવરાશ
By jayshree_satote

Gujarati Poem by jayshree Satote : 111543402
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now