મારુ પ્યારુ ભારત, મારુ ન્યારુ ભારત....
શૂરવીરોની યશગાથાથી શોભતું,
મારુ પ્યારુ ભારત, મારુ ન્યારુ ભારત....
વિવિધતામાં એકતાથી શોભતું,
મારુ પ્યારુ ભારત, મારુ ન્યારુ ભારત....
અલૌકિક અદ્ભૂત વારસાથી શોભતું,
મારુ પ્યારુ ભારત, મારુ ન્યારુ ભારત....
સ્વતંત્રતાનાં રસપાનથી શોભતું,
મારુ પ્યારુ ભારત, મારુ ન્યારુ ભારત....
શહીદોનાં બલિદાનોથી શોભતું,
મારુ પ્યારુ ભારત, મારુ ન્યારુ ભારત....
રાજેશ્વરી
#વારસો