કુષ્ણ ની ૧૬૧૦૮ પત્ની હતી...સાચે જ કે !!
ખરેખર તો એ કાળ માં કોઈ પણ સ્ત્રી નું જોરહુકમી થી અપહરણ થતું અથવા તો તેમના સ્ત્રીત્વ પર પ્રહાર થતો ત્યારે એમને બચાવવા વાળો વ્યક્તિ સમાજના નિયમ મુજબ સ્ત્રી પોતાનું સામાજીક સ્થાન સાચવવા તે જ વ્યક્તિ ને પોતાનો સ્વામી માનતી , ભલે પછી તેમની સાથે જીવન વિતાવે કે નહીં.