આપણા શરીર મા હોઠ ની પણ પોતાની એક ભાષા છે,
હોઠ અભિનેતા કે અભિનેત્રી પણ છે ,
નારાજગી દેખાડી શકે છે 😚
હાસ્ય કરી શકે છે,😁
રડી પણ શકે છે,😭
વ્યંગ પણ કરી શકે છે,😉
ગુસ્સો પણ કરી શકે છે ☹️
નાટક પણ કરી શકે છે 🤗
અને...... ? એટલે જ તો સ્ત્રીઓ તો ઠીક ,
પુરુષો પણ ફિલ્મ મા કે ટીવી સીરિયલ માં
લિપસ્ટિક લગાડે છે.
#હોઠ