Gujarati Quote in Good Night by Yash Somaiya

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વૃદ્ધાશ્રમની ઓફિસમાં મેનેજરના પદ ઉપર નોકરી કરતાં શ્યામજીએ એકાઉટન્ટ રમેશને ખુશ થતાં કહ્યું, વાંચ્યા આજનાં સમાચાર?

ઉત્સુકતા સાથે એકાઉન્ટન્ટ બોલ્યો; શું સાહેબ? કહોને.

દીકરીઓને ભાગ આપવો તેવો આદેશ સુપ્રીમ કોર્ટમાંથી આવ્યો. હવે તો કેટલાંય ઘરડાઓને તેની દીકરીઓ સાચવી લેશે. શ્યામજીએ વાત પતાવી અને રમેશ પાસેથી પ્રત્યુત્તર મેળવવા અપેક્ષા રાખી.

એકાઉટન્ટ નરમાઇ ગયો અને તે ત્રાડુક્યો કે, મારે કંઈ નથી જોઈતી મિલકત હો..... બુઢ્ઢો - બુઢ્ઢી ભલે ઘરડાઘરમાં રહે...

મેનેજર સટાક ઉભો થઈને રોજની જેમ ઘરડાઓની સારસંભાળ પૂછવા નીકળી પડ્યો.............

Spark

- યશ સોમૈયા ✍
આવાઝ

Gujarati Good Night by Yash Somaiya : 111540699
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now