ગમે એવી મુસીબત આવે, ગમે તેટલી હેરાનગતિ થાય, સંપત્તિની કમી આવે તો પણ વ્યક્તિ એમાંથી બહાર આવી શકે છે, જો એ મનથી મજબૂત હોય તો. પરંતુ જો લાગણીઓની કમી આવે તો તે જ વ્યક્તિ પડી ભાંગે છે, એની જીવવાની ઈચ્છા મરી પરિવારે છે. કોઈની પણ લાગણીઓ સાથે ક્યારેય રમત ન રમવી, એની કમી ક્યારેય પૂરી કરી શકાતી નથી.
#કમી