Gujarati Quote in Poem by Parmar Sagar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"ક્યારેય ભીંજાયો નથી તારી સાથે,
તું આવ ને મારે ભીંજાવું છે તારી જોડે......

આ મસ્ત વરસાદની મોસમમાં આવ ને,
લહેરાવું છે મસ્ત તારી સાથે.....

તું ને હું બસ આવને આ વરસાદમાં,
મન મૂકીને મસ્તી કરવી છે તારી જોડે ......

આવને યાર.....આ દરેક વરસાદના ટીપે ટીમ્પાનો,
આનંદ માનવો છે તારી સાથે......

બસ તું હોય ને બસ હું હોઉં ને આ વરસાદ હોય,
તો ના જાણે બીજું શું જોઈએ....

તું આવને યાર....બઉ જ મારે નહાવું છે,
આ વરસાદમાં તારી જોડે......💭💭"

Gujarati Poem by Parmar Sagar : 111539469
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now