Gujarati Quote in Whatsapp-Status by Zainab Makda

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આભ વરસે તો હું છત્રી લઈ લઉ પણ નયન - વરસે તો શુ કરું ?
સિંહ ગરજે તો હું ભાગી યે જઊ , પણ કોઇક નો અહંકાર ગરજે તો શું કરું ?
પગમાં કાટો ખટકે તો કાઢી લઊં , પણ કોકની વાત મનમાં ખટકે તો શું કરું ?
પીડા છલકે તો હું ગોળી લઈ લઉ , પણ વેદના છલકે તો શું કરું ?

Gujarati Whatsapp-Status by Zainab Makda : 111538479
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now