Hello frnds,
હું જાણું છું કે તમે બધાં મારી story નાં બીજા ભાગ ની રાહ જોઈ રહ્યા હશો, પરંતુ કંઇક ખામીના કારણે હું ભાગ ૨ પ્રકાશિત કરી શકતી નથી.. મે આ બાબતે વાત કરી છે ઉપર ટીમ ને..
પ્રોબ્લેમ solved થઈ જશે એટલે જલદીથી પ્રકાશિત કરીશ..
આ માટે ક્ષમા માંગીશ.
Thanking you.🙏
Nena Savaliya