Gujarati Quote in Romance by Rajnesh Rathod

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારા વિશે જોને એ કેટલી માન્યતાઓ રાખે છે
હું જરા ઘરે મોળો પોહચુ તો એ બાધાઓ રાખે છે
આટલી અમથી વાતે કાલે ઝગડો કર્યો
મને ખાવાનું ભાવતું નથી ને તું ખાધા રાખે છે. !

Gujarati Romance by Rajnesh Rathod : 111537887
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now