ધર્મ નું મૂળ ગાય છે
ગાય ગંગા અને ગાયત્રી સનાતન ધર્મ નો પાયો છે.
ગૌમુત્ર ,દુધ,દહીં ઘી વગર યજ્ઞ શક્ય નથી.
યજ્ઞ એ વેદ નો સ્તંભ છે, મંત્રનો ઉપયોગ દેવને આહ્વાન કરી આહુતિ આપવાનો છે, તેથી દેવ અને માનવ સમૃદ્ધિ
પામે પરસ્પર અવલંબિત છે દેવ અને માનવ.
હવે વેદ ધ્વનિ ન બંધ પડી જશે.
જ્યાં ગાય નું અસ્તિત્વ જ નહીં રહે
ત્યારે ધર્મ નો નાશ અવશ્ય થશે..
ધર્મ એ જ કર્મ છે.
સત્ય એ જ ધર્મ નું સ્વરૂપ છે.
સત્ય એ છે કે સદ ઉપયોગ કરો ઉપભોગ નહીં
દરેક પ્રાકૃતિક જીવો એકબીજા ના સહયોગથી
જીવન યાપન કરે. એકબીજા નું ભક્ષણ કરી ને નહીં
ફક્ત માંસાહારી પશું અને જીવજંતુ ને છોડી દઇને,