પ્રિય કવિ, લેખકો અને વાંચકો
આજે આપેલ શબ્દ ' શુદ્ધ " છે?
" લાત મારવી " શુદ્ધ શબ્દ કહેવાય ?
સંપાદક શ્રી કેમ આવા શબ્દો આપે છે?
લાત મારવી ,રૂઢિપ્રયોગ છે
લાત શબ્દ આપવો જોઈએ..
પછી તેના પર કવિ લેખકો પોતાની પસંદગી મુજબ
લાત મારવી
લાત ખમવી
લાત મારી
લાત મારે
લાત પડે
વિવિધ રીતે લખી શક્યા હોત ને?
મેં તમારું સાચી વાત તરફ ધ્યાન દોર્યું છે.
અહીં સાચી વાત હોવા છતાં બહુ સારો
સપોર્ટ મળતો નથી! કોઈ ખુલ્લી ને બોલતા નથી ને લખતા નથી.
પણ હું તો લખતો રહીશ.
અસ્તુ