Gujarati Quote in Thought by Varsha Shah

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લાત મારવી નિકૃષ્ટ કક્ષાનું અપમાન છે.સજ્જન વસ્તુ કે વ્યક્તિને પોતાનાથી દૂર હડસેલવાની આવી પ્રતિક્રિયા કરશે નહીં પણ વસ્તુ ને યોગ્ય જગ્યા આપશે અને વ્યક્તિ વિશેના પોતાના વિચારનું ફરી આકલન કરશે.
વર્ષા શાહ

#લાત_મારવી

Gujarati Thought by Varsha Shah : 111537193
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now