લાત નો નિયમ છે એ મારવા વાળા ને પણ થોડોક પાછળ ધકેલે છે... માટે એ યાદ રાખવું કે જેણે પણ આપણને લાત મારી છે એ વ્યક્તિ પણ થોડોક ઘવાયો છે.
આમ જોઈએ તો કુદરત પણ પાછલા ભુતકાળ ના પરિણામ પર જ લાત મારે છે મતલબ એ પણ પાછળ પડે જ છે...તો સામાન્ય માણસ ની શું ઔકાત !!!.