અશ્રુના બિંદુ પાપણ સુધી આવીને અટકી જાય છે
ઘણું ખરું છુપાવે છે મારી આંખો
ભીતર દરિયો ઘૂઘવે અપાર
પણ અશ્રુઓ ને ન છલકવા દે આંખો કેરી પાળ
જો છલકાઈ જશે આ અશ્રુઓ,
લાગણીઓ વિખરાઈ જશે બેસુમાર..... Bindu 🌺
આ બિંદુઓ ને અટકાવી દે ન છલકવા દે તું અપાર
અહિં લાગણીઓનો છે દુકાળ
બહાર છલકાઈ તેના કરતા ભીતર જ ભીંજવી લે