તમે કેવા કર્મ કર્યા છે એ માપવાનું ક્યાં કોઈ મશીન છે જ!
તમે તમારા અંતર આત્માને પૂછો તોજ ખ્યાલ આવી શકે.
માટે જ મજૂર કાળી મજૂરી કરી ને પણ પથ્થર પર ઘસઘસાટ ઊંઘી શકે છે.
જ્યારે અમીર તેના બંગલામાં મખમલ ની રજાઈ માં પણ પૂરી રાત અજંપામાં વીતાવે છે.
✍️પ્રેમ - આનંદ
#કર્મ