Gujarati Quote in Poem by Piyusha

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તું શબ્દ ને હું તારો સ્વર બનું , તું ગઝલ ને હું તારી નઝમ બનું , દિલ તું ને હું તારી ધડકન બનું , ગીત તું ને હું તારા શબ્દો બનું , વાદળ તું ને એમાંથી વરસતો વરસાદ હું બનું , ધોધમાર વરસજે તું ને એની બુંદો હું બનું , ખુશનુમા સવાર ના ટહુકા હોય તું , ને લીલાછમ પર્ણો પર ની ઝાકળ હું બનું , મારા વગર અધુરો રહે તું , તુજ વિના પૂર્ણ
હું કેમ બનું .

Gujarati Poem by Piyusha : 111534926
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now