તંત્ર શાસ્ત્ર ભાગ ૨..
-મુસ્લિમો ના આક્રમણ અને તેમના દ્વારા ઘણા મંદિરો અને ગ્રન્થાલયો ધ્વસ્ત કર્યા બાદ ઘણા બૌધ્ધિક ભિક્ષુઓ જે નાલંદા તથા તક્ષશિલા વિદ્યાલયમાં માં અભ્યાસ કરતા હતા તેઓ ઈજિપ્ત, નેપાળ તથા તિબેટમાં ચાલ્યા ગયા અને ત્યાં બુદ્ધ પરંપરા નુ એક અંગ વજ્રયાન નુ બિજ નાખ્યું. નેપાળ તથા તિબેટમાં જે તંત્ર નું ચલન છે તેનો આધાર તથા લામાં નું સ્થાપન પણ તેણે જ કર્યું.
-બોધીધર્મન જે ચિન ગયા અને ત્યાં ની પ્રજા ને લુટારુઓ થી બચાવવા માર્શલ આર્ટ શિખવાડ્યું. કુન્ડલીની શક્તિ કે જેને ચિનમા 'ચિ' કહેવાય છે તેમને જગાડવાની રીત પણ આપણી જ દેન છે અને કુન્ગ ફુ જેમાં મુખ્યત્વે પ્રાણીઓ ની પ્રહાર કરવાની રીત ને ધ્યાનમાં લેવામાં આવી.
-જાણીને અચરજ થશે કે વારાણસી જ અેવો વિસ્તાર છે જેમની આખી સ્થાપના આપણા શરીરમાં રહેલા નાડી ચક્ર ના મુજબ થઈ છે.