આજકાલ રત્નો પહેરવાની ફેશન ચાલી છે જેમાં માત્ર ગપગોળા જ હોય છે પણ ખરેખર જોતાં એ સુર્ય-વિજ્ઞાન નો એક ભાગ છે. આપણે જાણીએ છીએ કે સુર્ય કિરણ માં સાત રંગ હોય છે , કોઈ પણ રંગ જોતા એ ખ્યાલ કરવો કે એ વસ્તુ બાકીના તમામ રંગ 'પચાવી' જાય છે પણ જે રંગ નો ભાવ બાકીના થી વધારે હોય તે જ રંગને તે વસ્તુ પરાવર્તિત કરે છે. દા.ત. ગુલાબ લાલ રંગ સિવાય બધા રંગો ને ગ્રહણ કરી લે છે.
આ જ રીતે રત્ન નૂ છે... રત્ન પોતાના રંગ મૂજબ શરીર પર અસર છોડે છે અને મનોવિજ્ઞાની પણ આમ જ વાત કરે છે.
#રત્ન