મારુ સાચું રત્ન માત્ર તું અને તું જ છે,
એટલે જ તો ખાસ રત્ન છે તું મારા માટે....
હીરા, માણેક જેવા રત્ન છે ફિકા તારી આગળ,
એટલે જ તો ખાસ રત્ન છે તું મારા માટે....
ક્યારેય નાં પહેરે તું બનાવટી રત્ન,
એટલે જ તો ખાસ રત્ન છે તું મારા માટે....
મારા જીવનનું અમુલ્ય રત્ન તું જ છે,
એટલે જ તો ખાસ રત્ન છે તું મારા માટે....
રાજેશ્વરી
#રત્ન