ઈસૂ ને કોઈ એ પુછ્યુ કે તમારા ઈશ્વર ના રાજ્ય માં કોણ પ્રવેશી શકે છે...
ઈસુ કહે છે કે... જે બાળક છે તે જ અહીં પ્રવેશી શકે છે.
આ વાત થી આપણને થાય કે કેમ બાળક જ એવી લાયકાત ધરાવે છે મોટેરા નું શું... માટે જ આ વાક્ય નું અડધું જ અર્થઘટન તેની મહત્વતા ને ઘટાડી દે છે.ખરેખર તો બાળક નહીં પણ જેનો આત્મા, હ્રદય બાળક જેવું નિર્મળ હોય છે તેના જ પ્રવેશ ની વાત ઇસુ એ કહીં છે.
#ઈસુ