Gujarati Quote in Thought by Hemant pandya

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કયા એક પ્રકારના લોક છે આ જગતમાં...
કોઈ કોઈ માટે મરે છે તો કોઈ કોઈ ના માટે જ જીવે છે, ઘણા સારા અનુંભવ જીવનમાં જીવવાનો ઉમંગ આપી ગયા હશે, તો ધણા કડવા અનુભવ જીવનમા સાવચેત કેમ રહેવું તે શીખવા ગયા હશે,
મળી અને ધણા બીછડ્યા હશે કે જીવનમા ખોટ વર્તાતી હશે આજે પણ, અને ધણા છોડી ગયા હશે એ રીતે કે ખુદથી નફરત થતી હશે કે કોના પર ભરોસો કરેલ, બસ આજ છે જીવન કભી ખુશી કભી ગમ..કંઈક પરાણે છુટી જાય છે પાછળ અને આપણે આગળ નીકળી જઈએ છીએ, અને કોઈ આપણને પાછળ છોડી આગળ નીકળી જાય છે.

-Hemant Pandya

Gujarati Thought by Hemant pandya : 111532522
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now