રાખું છું સાગર જેવું વીશાળ મન કોઈથી નીરાશ નહી થવાનું, નહી કોઈને નીરાશ કરવાના , મોતી સોધી શકો તો મોતી મળશે, જો વીણસો શંખ છીપલા તો એ પણ મળશે, જો ડુબવું હોય તો વીશાળ ગેહરાઈ મળશે, અને જો તેરવું હોય તો ભરપુર પાણી મળશે, ખારાશ હશે પાણીમા કારણકે લોકોને મીઠાસજ આપી છે.
-Hemant Pandya