Gujarati Quote in Motivational by Roshan palanpuri

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*રક્ષાબંધન*

ભાઈ - બેનીનાં પ્રેમનું પવિત્ર છે આ બંધન
સૂતર ની પ્રેમદોરીથી ઉજવે રક્ષાબંધન.

ભાઈને મળવા બેન તો આવે દોડી દોડી
પૃથ્વી પરની સૌથી ઉજળી લાગે આ જોડી.

બેન તો છે ભાઈનું હર્ષભર્યું નંદન
ભાઈ લાગે બેની ના આંખડીનું અંજન.

બેનીનાં મુખ પર છલકાય હેતની હેલી
ભાઈ કાજે બેન તો બને ઘેલી ઘેલી.

લાગે જાણે સ્વર્ગથી છલકાયું હોય ચંદન
ભાઈ - બનીનાં પ્રેમને મારા સો સો વંદન.

✍જીતેન્દ્ર જી. પરમાર "રોશન"
પાલનપુર ( ગુજરાત)

Gujarati Motivational by Roshan palanpuri : 111530602
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now