રક્ષા બંધન ની ખુબ શુભકામના ...
બહેન...
હતી યાદો ઘણી જીવન માં
છતાં કંઈક અલગ હતી જીવન માં
હતું એક પાત્ર રાજકુમારી નું
મુંજ ના જીવન માં
હતી એ નાનકડી એક ઢીંગલી
પણ થતી એ ક્યારેક મુંજ ની જ માં
લડતા ઝગડતા છતા પણ
હર હંમેશ સાથે જ રહેતા
નહતો કોઇ આડંબર એ પ્રેમ માં
બસ હતું તો ખાલી વાહલ જ જીવન માં
ન હતું આ પાત્ર બીજું કોઇ
આતો હતી મુંજ ની વહાલી બહેન
બસ માંગે હર્ષિલ ઇશ ની પાસે
આપે સઘળા સુખ એને જીવન માં
બસ ચુકવી શકુ ઋુણ બહેન નું
આજ જીવન માં ........
હર્દય સ્પર્શી.
હર્ષિલ પટેલ