લાખો,હજારોમાં એક છે મારો ભાઈલો...
સૌનો પ્યારો, સૌનો દુલારો છે મારો ભાઈલો..
નાનો પણ હંમેશા સાથ આપવાવાળો છે મારો ભાઈલો...
પોતાનો હક હંમેશા કરવાવાળો છે મારો ભાઈલો....
પોતાની ફરજ હંમેશા નિભાવવાવાળો છે મારો ભાઈલો...
બધાં પર રોફ જમાવવાવાળો છે મારો ભાઈલો...
હંમેશા વટથી રહેવાવાળો છે મારો ભાઈલો...
નાના મોટા સૌને પ્રેમ આપનારો છે મારો ભાઈલો...
રાજેશ્વરી