Gujarati Quote in Poem by Anil Bhatt

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારું આટલું બધું ઘરને
વ્યવસ્થિત રાખવું મને ખટકે.
હું અંદરથી અસ્તવ્યસ્ત થઈ
જાવ છું મને આ ખટકે.
કોઈપણ વસ્તુનો અતિરેક
માનવી ને બેબેકાળ કરીદે,
તારો દરિયા સમ સતત ઘૂઘવતો
પ્રેમ પણ મને ખટકે.
હું વ્યવારિક નથી અને નહિ બની
શકું તારી હઠ થી,
તારો પ્રેમ કેમ મતલબ શબ્દ થી
ખીલે તે મને ખટકે .
ના અજાણ એકબીજાના વાણી,
વિચારથી આપણે,
આપણા જ દોષારોપણ ખરેખર
લખવા મને ખટકે.





#દોષારોપણ

Gujarati Poem by Anil Bhatt : 111529743
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now