ભાવનાઓ અને સંવેદનાઓ નો સાગર છે આ દીલ, તેને સમજનાર કોઈ સાથી હોવું જોઈએ, અરે પરવાહ શું કામ કરીએ દુનીયાની જો આપણને સમજનાર કોઈ હમદર્દ મળતું હોય, આમેય દુનિયા ફક્ત તમાસોજ તો દેખે છે. બીજું શું કરે છે.
અને હા દુરથી દેખશો તો દુનિયા પારકી જ નજરે આવશે..પણ પાસે આવીને જોસો તો પોતાનું નજર આવશે..
અને હા બહું જુની કહેવત છે કે આંખો બધાએ મેળવી છે પણ દ્રષ્ટી કોઈક કોઈકે
તમને શું ગમે છે તે કરતા તમે કોને ગમો છો તે દેખો..
તમે જેને પસંદ કરો છો તે સાયદ તમને પસંદ નહી કરતું હોય..પણ દોષ્ત તમને જે પસંદ કરતું હશે ને તે જીંદગી ભર તમને સાચવશે..અને હા તમારે જોઈએ તેવી ખુશી સાયદ આપી શકે ના આપી શકે ..પરંતુ ચોક્કસ તમને એ દુખી તો નહીં જ થવા દે.