Gujarati Quote in Thought by રોનક જોષી. રાહગીર

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લલચાવું તો ક્યારેય ના જોઈએ,
પરંતુ મન આપણું કયા માને છે?

બાળપણમાં ચોકલેટ, બિસ્કિટ અને રમકડાં માટે થઈ મન લલચાયું,

કોલેજના સમયમાં કોઈના પ્રેમ માટે થઈ મન લલચાયું.

યુવાનીમાં પૈસા અને સત્તા માટે થઈ મન લલચાયું.

અને

ઘડપણમાં સ્નેહીજનોના પ્રેમ અને સહકાર માટે થઈ મન લલચાયું.

#લલચાવવું

Gujarati Thought by રોનક જોષી. રાહગીર : 111527984

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now