મિત્રતા ના સબંધ લોખંડ જેવા હોય છે.ઘણ ના ઘા પણ જીલીસકે છે.ને તૂટીને જોડાઈ પણ જાય છે.
સગા સંબંધી ના સંબંધ પ્લાસ્ટિક જેવા હોય છે.થોડો ઘણા હલવા ઘા જીલી સકે છે.અને જો લાગણીનું ફેવિક્વિક મળે તો જોડાઈ પણ જાય છે.
પણ સ્નેહીઓ ના સંબંધ કાચ જેવા હોય છે.જરા અમથો ટપોરો પણ તોડી નાખે છે. એટલે સંભાળજો એ કાચ જેવા સંબંધ ને તૂટે નહિ.
મુકેશ રાઠોડ.