Gujarati Quote in Thought by Kalpesh Trivedi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Dt. 1.8.20 શનિવાર
*આજ નો મંત્ર *
આજ થી શરૂ થતા ક્રાંતિકારી - ઉત્સવ થી ભરેલા ઓગસ્ટ માસ નુ એક ક્રાંતિકારી સંકલ્પ સાથે સ્વાગત કરી એ.. "હંમેશા હસ્તો રહીશ.. હસતા ચહેરે નિત્ય પ્રભાતનુ અને નિત્ય મળતી વ્યક્તિ નુ સ્વાગત કરતો રહીશ "
રમુજી બનો - હસતા રહો - તંદુરસ્ત રહો. જાદુ ભર્યા હાસ્ય ના કારણેજ કોઈપણ વ્યક્તિ નુ વ્યક્તિત્વ મોહક બને છે અને હાસ્ય ની શક્તિ થી અન્ય ને આકર્ષી શકાય છે.
વાવી એ તેવુ લણી એ તે સિદ્ધાંત મુજબ આપણે હસતા ચહેરે સ્વાગત કરીશુ તો સામે ની વ્યક્તિ પણ તેમજ કરશે.
1.હસતા રહેવા થી ગરીબ નહી શ્રીમંત બનાય છે.
2.મિત્ર સમુદાય વધે છે અને ધંધા - રોજગાર માં તરક્કી થાય છે.
3.હાસ્ય ની કોઈ કિંમત નથી.. તેનાથી સકારાત્મક વાતાવરણ નુ નિર્માણ થાય છે.
*A person must always keep smile on his / her face at his / her workplace. It will help in creating positive environment and will give unbelievable results.*
એક નિયમ કરો સવારે પોતાના કામ પર જતા પહેલા હસતા હસતા માતા -પિતા ને પગે લાગો..પત્ની ને I love you બોલો.. બાળકો ને સ્નેહ ભર્યુ વ્હાલ કરો.. પછી જાવ તેનો ચમત્કાર જોજો. હર દિન એક સફળતા મળતી દેખાશે.
જય ગુરુદેવ. જય શ્રી કૃષ્ણ. શુભ પ્રભાત.
🙏🌹 કલ્પેશ ત્રિવેદી
😁😁😁😁😁

Gujarati Thought by Kalpesh Trivedi : 111527850
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now