પ્રેમની તારી એક ઝલક પામી હું લલચાઈ ગઈ...
ખુદને તારા પ્રેમમાં પામી હું લલચાઈ ગઈ...
નશીલી તારી આંખોને જોવા હું લલચાઈ ગઈ...
તારી એક ઝલક પામવા હું લલચાઈ ગઈ....
તારા મોહનાં બંધનમાં હું લલચાઈ ગઈ...
તારા પ્રેમનો રસ પામવા હું લલચાઈ ગઈ...
તારા પ્રેમનો જાદુ પામવા હું લલચાઈ ગઈ....
રાજેશ્વરી
#લલચાવવું