પ્રભુ કહે છે કે......
તું ઈચ્છા તો કર
પૂરી કરવા હું બેઠો છું,
તું ડરે છે શાનો આટલો બધો....!!
તારી ચિંતા કરવા હું બેઠો છું,
તું પ્રેમ કર,નફરત કર કે
કોઈ પણ ભાવનાનો વરસાદ કર,
એ ઝીલવા હું બેઠો છું
તું સ્મરણ કર મારું.......
મારું નામ લે......
તારું કોઈ નામ લે તો હું બેઠો છું.....
🙏હર હર મહાદેવ 🙏