કોરોના ને સસ્તા માં ના લો,
નહીંતર એ સ્વર્ગના રસ્તા માં લાવી દેસે...
માસ્ક પેહરવાના મસ્કા ને ધ્યાન થી લો,
કબ્રસ્તાન ના ફસત્તા મુરડા ઓને પૂછો...
જીવન જીવતા મસ્તાના
આજે અકડાના ને માફક જઈ રહ્યા છે,
હસજો, રમજો, મસ્તી કરજો
પણ
સેફ્ટી વગર ની ખુમારી મા,
બસ એમજ ના જતા મહામારી મા...