Gujarati Quote in Story by Vihad Raval

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ત્વરિત

‌અનિકેતના બધા મિત્રો દુબઈ ફરવા જવાના હતા. સાથે સાથે અનિકેતને પણ સાથે આવવા દબાણ કર્યું. પરંતુ અનિકેતની આર્થિક સ્થિતિ એટલી સારી ન હતી કે દુબઈ ફરવા જઈ શકાય. અનિકેત અને તેની પત્ની અવની બંનેના મમ્મી પપ્પાએ તો અનિકેતને રૂપિયા આપવાની તૈયારી પણ દર્શાવી. પરંતુ બંને બાળકો સાથે દુબઈ ફરવા જવાના લાખ રૂપિયા કરતા ઓછા ન થાય. હજી માંદા સાજા હોય કે કોઈ તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ હોય અને મમ્મી પપ્પા પાસેથી રૂપિયા લેવાના થાય તો બરાબર પણ ફરવા જવા માટે મમ્મી પપ્પા પાસેથી રૂપિયા લેવા કોણ જાણે કેમ પણ અવની અને અનિકેત બંનેને બરાબર ન લાગ્યું. આથી ત્વરિત નિર્ણય લઈ અનિકેતે મિત્રોને દુબઇ માટે ના પાડી દીધી.

Gujarati Story by Vihad Raval : 111526855
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now